સામાન્ય વિજ્ઞાન (General Science) કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ જાણી શકાય છે ? સિસ્મોગ્રાફ સ્પીડોમીટર ઓડોમીટર બેરોમીટર સિસ્મોગ્રાફ સ્પીડોમીટર ઓડોમીટર બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે ? દ્રવ્ય ઘનતા ઘનફળ ક્ષેત્રફળ દ્રવ્ય ઘનતા ઘનફળ ક્ષેત્રફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી પેશી 'Tissue' શું છે ? લીવર કિડની ચામડી ફેફસા લીવર કિડની ચામડી ફેફસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ? કેલ્શિયમ સલ્ફેટ પોટેશિયમ ક્લોરાઈડ સોડિયમ ક્લોરાઇડ સલ્ફર ડાયોક્સાઇડ કેલ્શિયમ સલ્ફેટ પોટેશિયમ ક્લોરાઈડ સોડિયમ ક્લોરાઇડ સલ્ફર ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રડારની શોધ સૌપ્રથમ કોણે કરી હતી ? ટેલર અને યંગ હેનરી ટેલર આપેલ પૈકી એક પણ નહીં રોબર્ટ વૉટ્સન ટેલર અને યંગ હેનરી ટેલર આપેલ પૈકી એક પણ નહીં રોબર્ટ વૉટ્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેકિંગ સોડા (Baking soda) એ શું છે ? પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ પોટેશિયમ કાર્બોનેટ પોટેશિયમ ક્લોરોઈડ સોડિયમ બાયકાર્બોનેટ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ પોટેશિયમ કાર્બોનેટ પોટેશિયમ ક્લોરોઈડ સોડિયમ બાયકાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP