સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના કયા વૈજ્ઞાનિકે હળદરની યુ.એસ. પેટન્ટ વિરુદ્ધ સફળ ઝુંબેશ હાથ ધરી ? ડૉ. કે. કસ્તુરીરંગન ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી ડૉ. બી.કે. ગાઈરોલાં ડૉ. આર. એ. માશેલકર ડૉ. કે. કસ્તુરીરંગન ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી ડૉ. બી.કે. ગાઈરોલાં ડૉ. આર. એ. માશેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસિડીક ખોરાકની જાળવણી માટે ___ નો ઉપયોગ થાય છે. પોટેશિયમ પરમેન્ગનેટ સોડિયમ ક્લોરાઇડ સોડિયમ બેન્ઝોનેટ બોરિક એસિડ પોટેશિયમ પરમેન્ગનેટ સોડિયમ ક્લોરાઇડ સોડિયમ બેન્ઝોનેટ બોરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી નથી ? પાણી કાર્બન ડાયોક્સાઇડ સ્ટાર્ચ સૂર્યપ્રકાશ પાણી કાર્બન ડાયોક્સાઇડ સ્ટાર્ચ સૂર્યપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હોકાયંત્રના ઉપયોગથી શાની માહિતી મળે છે ? કંપનની દિશાઓની ઊંડાણની ઉષ્ણતાની કંપનની દિશાઓની ઊંડાણની ઉષ્ણતાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ (કેમીકલ) ઉપયોગમાં લેવાય છે ? હાઈડ્રોજન નાઈટ્રોઈડ હાઈડ્રોજન સલ્ફાઈડ હાઈડ્રોજન એક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ હાઈડ્રોજન નાઈટ્રોઈડ હાઈડ્રોજન સલ્ફાઈડ હાઈડ્રોજન એક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુકતાન નામનો રોગ કયા વિટામિનની ઊણપથી થાય છે ? A D B C A D B C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP