સામાન્ય વિજ્ઞાન (General Science) નાના આંતરડામાંથી નિર્માણ થતો લેક્ટેઝ નામનો પાચકરસ ગ્લુકોઝનું શામાં રૂપાંતર કરે છે ? ગ્લીસરોલ ગેલેક્ટોઝ ફ્રુકટોઝ સુક્રોઝ ગ્લીસરોલ ગેલેક્ટોઝ ફ્રુકટોઝ સુક્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું રસાયણ પાક સંરક્ષણ માટે વપરાતું નથી ? એન્ડ્રિન એલ્ડ્રિન BHC પોટેશિયમ પરમેંગેનેટ એન્ડ્રિન એલ્ડ્રિન BHC પોટેશિયમ પરમેંગેનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુક્લિયર રિએક્ટર બનાવવા માટે નીચેનામાંથી શું ખુબ જરૂરી છે ? ઝરકોનિયમ કેલ્શિયમ કોબાલ્ટ ટંગસ્ટન ઝરકોનિયમ કેલ્શિયમ કોબાલ્ટ ટંગસ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાગળનો માવો બનાવવા માટે કયા પ્રકારની કાચી સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે ? પાપ્લર ઝાડ શેરડીના કૂચા કપાસનો છોડ ઈમારતી લાકડું પાપ્લર ઝાડ શેરડીના કૂચા કપાસનો છોડ ઈમારતી લાકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઇડ્રોજનને સળગાવાથી શું બનશે ? પાણી ઓક્સિજન માટી રાખ પાણી ઓક્સિજન માટી રાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભોપાલ શહેરમાં 1984માં થયેલ વાયુ ગળતર અકસ્માતમાં આ ઝેરી વાયુ જવાબદાર હતો ? મિથાઈલ આઈસોસાયનેટ એમોનિયા ક્લોરોહેક્ઝા મિથેન કલોરીન મિથાઈલ આઈસોસાયનેટ એમોનિયા ક્લોરોહેક્ઝા મિથેન કલોરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP