સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલા વિધાનો ચકાસી તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો.

બંને સાચા છે
આ રોગમાં થાઇરોઇડ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે.
ગોઈટરનો રોગ ખોરાકમાં આયોડીનની ઉણપથી થાય છે.
બંને વિધાનો ખોટા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી જાણવા કયા પદાર્થનો ઉપયોગ કરશો ?

સોડિયમ ક્લોરાઇડ
મોરથુથુ
કોસ્ટિક સોડા
આયોડિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હાલમાં સંશોધકોએ ઊંડા અને ઝડપથી સાજા ન થઇ શકે તેવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે ?

પ્લાઝમા હીલિંગ થેરાપી
કોલ્ડ હીલિંગ થેરાપી
આપેલ પૈકી એક પણ નહીં
કોલ્ડ પ્લાઝમા થેરાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP