સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ? ઓર્ગન હિલિયમ ઓઝોન ક્રિપ્ટોન ઓર્ગન હિલિયમ ઓઝોન ક્રિપ્ટોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીનો ધૂમકેતુ છેલ્લે પૃથ્વી પરથી ઈ.સ. 1986 માં નરી આંખે જોવા મળ્યો હતો, હવે ક્યારેય જોવા મળશે ? ઈ.સ. 2061-62 ઈ.સ. 2020-21 ઈ.સ. 2067-68 ઈ.સ. 2025-26 ઈ.સ. 2061-62 ઈ.સ. 2020-21 ઈ.સ. 2067-68 ઈ.સ. 2025-26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાકરવાળા પદાર્થોમાં આથો લાવવા માટે શું વપરાય છે ? જીવાણુ અમીબા યીસ્ટ શેવાળ જીવાણુ અમીબા યીસ્ટ શેવાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાંધવાના ગેસના બાટલામાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ? મરકેપ્ટન મિથેન આમાંનું એકેય નહીં ઇથેન મરકેપ્ટન મિથેન આમાંનું એકેય નહીં ઇથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પાણીમાં નાખતાં સળગી ઉઠે છે ? સોડિયમ ટિટેનિયમ પ્લેટિનમ સીસું સોડિયમ ટિટેનિયમ પ્લેટિનમ સીસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 2Fe + 6HCl -> - + 3H2 Fe2Cl3 FeCl3 2FeCl3 Fe3Cl2 Fe2Cl3 FeCl3 2FeCl3 Fe3Cl2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP