ચેઈન રૂલ (Chain Rule)
પાંચ માણસો સાત કલાક પ્રતિદિવસ કામ કરીને એક કેસલિસ્ટ આઠ દિવસમાં બનાવી શકે છે. જો આ કામ ચાર દિવસમાં પુરું કરવા વધુ બે વ્યક્તિ મદદ કરે તો તે લોકો પ્રતિદિવસ કેટલા કલાક કામ કરવું પડે ?
ચેઈન રૂલ (Chain Rule)
જો 24 વ્યક્તિઓ 8 દિવસ કામ કરે છે તો તેઓ કુલ રૂ.9600 કમાય છે. તેઓ પૈકી 12 વ્યક્તિઓ 12 દિવસ કામ કરે તો તેઓની કુલ કમાણી કેટલા રૂપિયા થાય ?
ચેઈન રૂલ (Chain Rule)
20 સરખી ક્ષમતાવાળા પાણીના પંપ 6 દિવસમાં એક ટાંકી પૂર્ણ રીતે ભરી શકે છે. જો આ ટાંકી 4 દિવસમાં ભરવી હોય તો કેટલા વધારાના પંપની જરૂર પડે ?