વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફાલ્કન - 9 રોકેટ વિશે ખરાં વિધાનો પસંદ કરો. ફાલ્કન - 9 વર્ટિક્લી ટેક ઓફ તથા વર્ટિક્લ લેન્ડીંગ કરનારું 229.6 ફૂટ લંબાઈ ધરાવતું રોકેટ છે. આપેલ બંને ફાલ્કન - 9 રોકેટનો વિકાસ નાસા દ્વારા કરાયેલો છે. આપેલ પૈકી કોઈ નહીં ફાલ્કન - 9 વર્ટિક્લી ટેક ઓફ તથા વર્ટિક્લ લેન્ડીંગ કરનારું 229.6 ફૂટ લંબાઈ ધરાવતું રોકેટ છે. આપેલ બંને ફાલ્કન - 9 રોકેટનો વિકાસ નાસા દ્વારા કરાયેલો છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના 'માનવ અવકાશ કાર્યક્રમ'(Indian human space programme (HSP)) માટે કયા પ્રક્ષેપણ યાનની પસંદગી થઈ છે ? સંપૂર્ણપણે નવા પ્રક્ષેપણ યાનનું નામ જાહેર કરવામાં આવશે LVM-3 PSLV-XL GSLV-MK III સંપૂર્ણપણે નવા પ્રક્ષેપણ યાનનું નામ જાહેર કરવામાં આવશે LVM-3 PSLV-XL GSLV-MK III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "k-missiles" (કે મિસાઈલ્સ) વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ બંને DRDO દ્વારા આ વર્ગની મિસાઈલનો વિકાસ બ્લેક પ્રોજેક્ટ ( Black Project) દ્વારા કરાયો છે. આપેલ પૈકી કોઈ નહીં સબમરિન દ્વારા પ્રક્ષેપિત થઈ શકે તેવી બેલેસ્ટિક મિસાઈલ છે. આપેલ બંને DRDO દ્વારા આ વર્ગની મિસાઈલનો વિકાસ બ્લેક પ્રોજેક્ટ ( Black Project) દ્વારા કરાયો છે. આપેલ પૈકી કોઈ નહીં સબમરિન દ્વારા પ્રક્ષેપિત થઈ શકે તેવી બેલેસ્ટિક મિસાઈલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પંજાબના પઠાણકોટમાં જાન્યુઆરી 2016માં થયેલ આતંકી હુમલાને નામ બનાવવા માટે NSG કમાન્ડો દ્વારા કયું અભિયાન ચલાવવામાં આવ્યું હતું ? ઓપરેશન વ્હાઈટવોશ ઓપરેશન ક્લિનબોલ્ડ ઓપરેશન પીકે (PK) ઓપરેશન ધંગુ ઓપરેશન વ્હાઈટવોશ ઓપરેશન ક્લિનબોલ્ડ ઓપરેશન પીકે (PK) ઓપરેશન ધંગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે ? ત્રીજું પાંચમું ચોથું સાતમું ત્રીજું પાંચમું ચોથું સાતમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MAST વિશે ખરા વિધાનો પસંદ કરો. તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP