GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) અકબરના શાસન દરમ્યાન ગુજરાતના સૂબા 9 સરકારમાં વિભાજીત હતા. નીચેના પૈકી કયું એ સરકાર ન હતું ? નાંદોદ બરોડા પાટણ આપેલ પૈકી કોઈ નહીં નાંદોદ બરોડા પાટણ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું એ સૌથી વધુ બળતણ મૂલ્ય ધરાવે છે ? કુદરતી વાયુ હાઈડ્રોજન ચારકોલ આપેલ પૈકી કોઈ નહીં કુદરતી વાયુ હાઈડ્રોજન ચારકોલ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકીની કઈ નદીને સૌથી મોટો જળક્ષેત્ર (તટ) (Basin) વિસ્તાર છે ? કાવેરી મહાનદી નર્મદા તાપી કાવેરી મહાનદી નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચે આપેલ પરિસ્થિતિ માટે સરકાર પક્ષે સૌથી યોગ્ય પ્રતિક્રિયા કઈ હશે ?પરિસ્થિતિ વરસાદના અભાવે સમગ્ર પ્રદેશ પર દુષ્કાળની પરિસ્થિતિ આવી પડી છે. અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ લોકોનું સ્થળાંતર કરવું જોઇએ વરસાદની રાહ જોવી જોઇએ અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ લોકોનું સ્થળાંતર કરવું જોઇએ વરસાદની રાહ જોવી જોઇએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા એ ગુજરાતમાં સુસ્તી રીંછ (Sloth bear) આભ્યારણ્યો છે ? 1. રતનમહાલ2. બાલારામ અંબાજી3. જાંબુઘોડા4. બરડાનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને 4 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ બાબત એ અર્થતંત્ર પર ફુગાવાલક્ષી અસર કરે છે ?1. ભારતીય રીઝવ બેંક બજારમાં નવા બોન્ડ બહાર પાડે.2. RBI રેપોરેટમાં ઘટાડો કરે.3. RBI બેંક રેટમાં વધારો કરે.4. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) નાબૂદ કરવામાં આવે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2 માત્ર 1, 2 અને 3 માત્ર 2 અને 4 માત્ર 1 અને 4 માત્ર 2 માત્ર 1, 2 અને 3 માત્ર 2 અને 4 માત્ર 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP