કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા રાજ્યમાં રહસ્યમય તાવ સ્ક્રબ ટાઈફસના કેસો જોવા મળ્યા છે ?

ઉત્તર પ્રદેશ
બિહાર
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2021 લૉન્ચ કર્યું ?

જળશક્તિ મંત્રાલય
આપેલ તમામ
ગૃહ મંત્રાલય
ગ્રામીણ વિકાસ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વર્લ્ડ સ્ટેમ્પ પ્રદર્શન 'ફિલ્લાનિપ્પન 2021’નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

જાપાન
ફિલીપાઈન્સ
ઈન્ડોનેશિયા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં નીચેના પૈકી કઈ મહિલા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કર્યા છે ?

સ્મૃતિ મંધાના
હરમનપ્રીત કૌર
રાજેશ્વરી ગાયકવાડ
મિતાલી રાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP