Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તાજેતરમાં લંડન ખાતે ગાંધીજીની 9 ફુટ ઉંચી પ્રતિમાનુ અનાવરણ કયા ભારતીય દ્વારા થયું હતુ ? સ્મૃતિ ઇરાની અરૂણ જેટલી સુષ્મા સ્વરાજ નીતિન ગડકરી સ્મૃતિ ઇરાની અરૂણ જેટલી સુષ્મા સ્વરાજ નીતિન ગડકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કોઇ એક રકમ દસ વર્ષમાં બમણી થાય તો વ્યાજ દર શોધો ? 10% 15% 25% 20% 10% 15% 25% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ખોટી જોડણી શોધો. એકદિલી એકત્રીત એકપક્ષી એકતાળીસ એકદિલી એકત્રીત એકપક્ષી એકતાળીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District Figure 70 64 56 52 70 64 56 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ હતા ? ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ યશવંતરાવ ચૌહાણ ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ યશવંતરાવ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District સમર્થ હાસ્યકાર તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ચુનીલાલ મડિયા બળવંતરાય ઠાકોર રમણભાઇ નીલકંઠ કનૈયાલાલ મુનશી ચુનીલાલ મડિયા બળવંતરાય ઠાકોર રમણભાઇ નીલકંઠ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP