• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકની એક સંખ્યાના અંકોનો સ૨વાળો 9 છે. જો અંકોના સ્થાન અદલબદલ ક૨તાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 45 જેટલી વધુ છે તો તે સંખ્યા શોધો.

72
63
27
36

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક સ્ત્રીએ લગ્ન પ્રસંગે 11 તોલા સોનું ખરીદ્યું, તો તેણે કુલ કેટલા ગ્રામ સોનુ ખરીદ્યું ગણાય ?

127.2618
128.2608
128.3018
117.3018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
64 ના ઘનમૂળનું વર્ગમૂળ કેટલું થાય ?

એક પણ નહીં
4
8
2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યામાં ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો.

5
21
6
7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય.

9900
9999
9828
4912

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
100 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન મળે ?

1
100
10
1000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નિપાત મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) પદપ્રત્યય શ્રેણી ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કૃદંત સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US