GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી. / ક્લાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈનની લંબાઈ કેટલાં મીટર હોય ?

900
600
750
500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

સત્ય પરમેશ્વર છે.
દમયંતીનું મુખ જાણે ચંદ્ર.
ગિલો ગામમાં ગયો.
યામિનીનું મુખ ચંદ્ર.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે આપેલ વાક્યનો કર્મણીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
પ્રમોદરાય ભીંત સામું જોઈ રહ્યા

પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું
પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે
પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે
પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP