Talati Practice MCQ Part - 3 એક ટ્રેનની પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિમી/કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મ 1 મિનિટમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ કેટલાં મીટર હોય? 750 900 500 600 750 900 500 600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 MS-Wordના મેનુબારમાં સામાન્ય રીતે કેટલા મેનુ હોય છે ? 9 11 5 7 9 11 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ? આપેલ પૈકી એક પણ નહીં અલાહાબાદ કરાંચી હૈદરાબાદ આપેલ પૈકી એક પણ નહીં અલાહાબાદ કરાંચી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતના વકીલો દ્વારા ‘ગુજરાત સભા’ની સ્થાપના કોણે કરી ? ઈ.સ. 1902 ઈ.સ. 1896 ઈ.સ. 1908 ઈ.સ. 1884 ઈ.સ. 1902 ઈ.સ. 1896 ઈ.સ. 1908 ઈ.સ. 1884 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 હુણોના આક્રમણનો સૌપ્રથમ સામનો કોને કરવો પડેલ હતો ? કુમારગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત કુમારગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP