Talati Practice MCQ Part - 6 એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 65 kmph 60 kmph 45 kmph 67.5 kmph 65 kmph 60 kmph 45 kmph 67.5 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1872માં કોના પ્રયત્નોથી ભારતમાં ‘લગ્નવય સંમતિધારો' પસાર થયો હતો ? રવિનદ્રનાથ ટાગોર કેશવચંદ્ર સેન રાજારામ મોહનરાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રવિનદ્રનાથ ટાગોર કેશવચંદ્ર સેન રાજારામ મોહનરાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો. પર્યાયવાચક કારણવાચક દષ્ટાંતવાચક સમુચ્યયવાચક પર્યાયવાચક કારણવાચક દષ્ટાંતવાચક સમુચ્યયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ? ડોલોમાઈટ અકીક અબરખ ફ્લોરસ્પાર ડોલોમાઈટ અકીક અબરખ ફ્લોરસ્પાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 માનવ વિકાસ અહેવાલ UNDP દ્વારા કયા વર્ષથી બહાર પાડવામાં આવે છે ? 1990 2010 2000 2001 1990 2010 2000 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મરાસ્મસ નીચેનામાંથી શાની ઉણપથી થતી બિમારી છે ? કાર્બોહાઈડ્રેટની ઉણપથી આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પ્રોટીનની ઉણપથી કાર્બોહાઈડ્રેટની ઉણપથી આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પ્રોટીનની ઉણપથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP