સામાન્ય વિજ્ઞાન (General Science) ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ? બ્યુટેન મિથેન ઈથેન પ્રોપેન બ્યુટેન મિથેન ઈથેન પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી મિશ્રણ જણાવો. હવા પાણી સોનું ખાંડ હવા પાણી સોનું ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ હોય છે ? 60 સે. 4° સે. 00 સે. ઓરડાનું સામાન્ય તાપમાન 60 સે. 4° સે. 00 સે. ઓરડાનું સામાન્ય તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન કયું છે ? સ્ટિરિયોસ્કોપ ગાયરોસ્કોપ હાઈડ્રો સ્કોપ પેરિસ્કોપ સ્ટિરિયોસ્કોપ ગાયરોસ્કોપ હાઈડ્રો સ્કોપ પેરિસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરમાં રક્તકણોની રચના માટે ___ ખૂબ જરૂરી છે. વિટામિન - બી-12 અને ફોલિક એસિડ થાયમીન અને રાઈબોફ્લેવિન પ્રોટીન અને પાણી વિટામિન - સી અને ઉત્સેચકો વિટામિન - બી-12 અને ફોલિક એસિડ થાયમીન અને રાઈબોફ્લેવિન પ્રોટીન અને પાણી વિટામિન - સી અને ઉત્સેચકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે ? હાઈડ્રોજન ઈલેક્ટ્રોન ન્યુટ્રોન પ્રોટોન હાઈડ્રોજન ઈલેક્ટ્રોન ન્યુટ્રોન પ્રોટોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP