સામાન્ય વિજ્ઞાન (General Science) સ્વાવલંબી પોષણપદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ? કલોરોફિલ સૂર્યપ્રકાશ CO2 અને પાણી આપેલ ત્રણેય કલોરોફિલ સૂર્યપ્રકાશ CO2 અને પાણી આપેલ ત્રણેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોજન વાયુના શોધકનું નામ શું છે ? થોમસ આલ્વા એડિસન એચ. બ્રાન્ડ ન્યુટન એચ. કેવેન્ડિશ થોમસ આલ્વા એડિસન એચ. બ્રાન્ડ ન્યુટન એચ. કેવેન્ડિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થની ઘનતા માપવામાં ક્યું સાધન વપરાય છે ? વિસ્કોમીટર એક પણ નહીં બેરોમીટર સ્ફિગ્મોમેનોમીટર વિસ્કોમીટર એક પણ નહીં બેરોમીટર સ્ફિગ્મોમેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોબેલ પુરસ્કારના પ્રણેતા આલ્ફ્રેડ નોબેલ શાની શોધ કરેલ હતી ? સેફટી લેમ્પ ટેરી કોટ ડાયનામાઈટ ફાઉન્ટન પેન સેફટી લેમ્પ ટેરી કોટ ડાયનામાઈટ ફાઉન્ટન પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઢાળવાળા ખેતરમાં પાણી જમીનમાં ઉતારવા કઈ રીતે ચાસ પાડશો ? ઢાળની દિશામાં ઢાળની વિરુદ્ધ દિશામાં ઢાળથી 180° ના ખૂણે ઢાળને લંબ ઢાળની દિશામાં ઢાળની વિરુદ્ધ દિશામાં ઢાળથી 180° ના ખૂણે ઢાળને લંબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? આપેલ પૈકી કોઈ નહીં સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવે છે. આપેલ પૈકી કોઈ નહીં સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP