સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી ? હેબર હેન્રી કેવેન્ડીશ લેવૉઝિયર બોઈલ હેબર હેન્રી કેવેન્ડીશ લેવૉઝિયર બોઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધેસીધુ વાયુ સ્વરુપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે ? ઠારણ બાષ્પીભવન ઊર્ધ્વપાતન પીગળવું ઠારણ બાષ્પીભવન ઊર્ધ્વપાતન પીગળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે ? કેમોથેરાપી લેપ્રોસ્કોપી બાયોસ્કોપી સ્ટેથોસ્કોપી કેમોથેરાપી લેપ્રોસ્કોપી બાયોસ્કોપી સ્ટેથોસ્કોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માહિતીના વાહક તરીકે નીચે દર્શાવેલ પૈકી સૌથી વધુ અસરકારક કયું છે ? કેબલ માઈક્રોવેવ્સ્ રેડિઓવેવ્સ્ ઓપ્ટિકલ ફાઈબર કેબલ માઈક્રોવેવ્સ્ રેડિઓવેવ્સ્ ઓપ્ટિકલ ફાઈબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં વિસર્પી પ્રકાંડ જોવા મળે છે ? દ્રાક્ષ આદુ બોગનવેલ ઘંટોડી દ્રાક્ષ આદુ બોગનવેલ ઘંટોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે ? હાડકાં કોષ રક્ત પાણી હાડકાં કોષ રક્ત પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP