સામાન્ય વિજ્ઞાન (General Science) રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે. PVC ટેફલોન પૉલિબ્યુટાડાઈન પોલિથીન PVC ટેફલોન પૉલિબ્યુટાડાઈન પોલિથીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દિવેટવાળા સ્ટવમાં કેરોસીન નીચેનામાંથી પ્રવાહીના કયા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચડે છે ? પ્રવાહીને કદ હોય છે. દબનીયતા કેશાકર્ષણ પૃષ્ઠતાણ પ્રવાહીને કદ હોય છે. દબનીયતા કેશાકર્ષણ પૃષ્ઠતાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે ? બાષ્પીભવન ઉર્ધ્વીકરણ ઘનીકરણ ડીપોઝીશન બાષ્પીભવન ઉર્ધ્વીકરણ ઘનીકરણ ડીપોઝીશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેશચ્યુરાઈઝેશન... વપરાશ માટે સલામત બનાવવા નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખુબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ ઉકાળેલું દૂધ ઠંડુ કરેલ (ફ્રોઝન) મિલ્ક નિર્જલીકરણ દૂધ વપરાશ માટે સલામત બનાવવા નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખુબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ ઉકાળેલું દૂધ ઠંડુ કરેલ (ફ્રોઝન) મિલ્ક નિર્જલીકરણ દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? જઠર મુખ ખોરાકની નળી નાનું આતરડું જઠર મુખ ખોરાકની નળી નાનું આતરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દોરી પર ચાલતો નટ હવામાં લાંબો વાસ રાખે છે તેમાં કયો વૈજ્ઞાનિક સિદ્ધાંત સમાયેલો છે ? ગુરુત્વ કેન્દ્ર બિંદુ ઉચ્ચાલન ગુરુત્વાકર્ષણ કોઈ નહીં ગુરુત્વ કેન્દ્ર બિંદુ ઉચ્ચાલન ગુરુત્વાકર્ષણ કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP