સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? ઈસરો નાસા થુંબા કેનેડી ઈસરો નાસા થુંબા કેનેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનિયમનાં ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શાનો ઉપયોગ થાય છે ? કેલામાઈન કેલ્શાઈટ ગલીના બોકસાઈટ કેલામાઈન કેલ્શાઈટ ગલીના બોકસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી-1 થાયમીનની ઉણપથી કયો રોગ થાય છે ? સ્કર્વી બેરીબેરી પેલાગ્રા ડાયેરિયા સ્કર્વી બેરીબેરી પેલાગ્રા ડાયેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશની તરંગલંબાઈ માપવાનું સાધન કયું છે ? લેક્ટોમીટર સ્પેક્ટ્રોમીટર ગેલવેનોમીટર વોલ્ટામીટર લેક્ટોમીટર સ્પેક્ટ્રોમીટર ગેલવેનોમીટર વોલ્ટામીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાજુના એક ફળમાં સામાન્યતઃ કેટલા બીજ હોય છે ? એક ચાર આઠ બે એક ચાર આઠ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આમાની કઈ દવા મેલેરિયામાં વપરાય છે ? પેનિસિલિન પેરાસિટામોલ એનાસિન ક્વિનાઈન પેનિસિલિન પેરાસિટામોલ એનાસિન ક્વિનાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP