સામાન્ય વિજ્ઞાન (General Science) વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના કયા નિયમ પર કામ કરે છે ? આર્કિમીડીઝનો નિયમ હૂકનો નિયમ ન્યુટનનો નિયમ ઓહમનો નિયમ આર્કિમીડીઝનો નિયમ હૂકનો નિયમ ન્યુટનનો નિયમ ઓહમનો નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ઈસરો'નું વડુમથક ક્યાં શહેરમાં આવેલું છે ? શ્રીહરિકોટા અમદાવાદ પોખરણ બેંગલુરુ શ્રીહરિકોટા અમદાવાદ પોખરણ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્લુમુનની ઘટના કયા મહિનામાં ક્યારેય જોવા મળતી નથી ? જાન્યુઆરી માર્ચ એપ્રિલ ફેબ્રુઆરી જાન્યુઆરી માર્ચ એપ્રિલ ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી સૌથી શક્તિશાળી બળ કયું છે ? ગુરુત્વાકર્ષણ બળ વીજ ચુંબકીય બળ અણુ બળ પરમાણુ બળ ગુરુત્વાકર્ષણ બળ વીજ ચુંબકીય બળ અણુ બળ પરમાણુ બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોલારકૂકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? બહિર્ગોળ અરીસો સાદો અરીસો અંતર્ગોળ અરીસો પ્લેનો - કોન્વેક્સ અરીસો બહિર્ગોળ અરીસો સાદો અરીસો અંતર્ગોળ અરીસો પ્લેનો - કોન્વેક્સ અરીસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુતનું સૌથી વધુ સુવાહક નીચે પૈકી કયું છે ? રૂમના ઉષ્ણતામાને ગાળેલું પાણી ઉકાળીને ગાળેલું ગરમ પાણી મીઠાવાળું પાણી નિસ્યંદિત પાણી રૂમના ઉષ્ણતામાને ગાળેલું પાણી ઉકાળીને ગાળેલું ગરમ પાણી મીઠાવાળું પાણી નિસ્યંદિત પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP