કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રસભાના વિપક્ષના નેતા તરીકે ગુલામનબી આઝાદનું સ્થાન લીધું. મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે ? કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય વાયુસેનામાં LCA Mk-2 વિમાન વર્ષ 2026 સુધીમાં સામેલ કરાશે, જે ___ નું સ્થાન લેશે. મિરાજ 2000 HAL તેજસ મિગ-21 સુખોઈ Su-30 મિરાજ 2000 HAL તેજસ મિગ-21 સુખોઈ Su-30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ચીન શ્રીલંકામાં હાઇબ્રિડ ઊર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહ્યું છે જેના માટે ___ દ્વારા નાણાં ભંડોળ પૂરું પાડવામાં આવશે. એશિયન ડેવલપમેન્ટ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા દેશે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC)માં ફરીથી જોડાવાની જાહેરાત કરી ? બ્રિટન પાકિસ્તાન રશિયા અમેરિકા બ્રિટન પાકિસ્તાન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઉત્તરાખંડના કયા જિલ્લામાં ગ્લેશિયર તૂટતા ભયાનક પૂર આવ્યું હતું ? ચમોલી રુદ્રપ્રયાગ પિથોરાગઢ તેહરી ચમોલી રુદ્રપ્રયાગ પિથોરાગઢ તેહરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આત્મનિર્ભર ભારત અભિયાન સાથે ભારતની GDPના ___ ટકા જેટલું પ્રોત્સાહન પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. 12% 5% 7% 15% 12% 5% 7% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP