સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાન ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે ? 78% 0.04% 20.96% 18% 78% 0.04% 20.96% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્વની ભૂમિકા ભજવે છે. સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈસરોની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? 1969 1972 1965 1962 1969 1972 1965 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી ? બ્રેઈલ લુઈસ આઈઝેક પીટમેન એલેક્ઝાન્ડર બેલ એડિસન બ્રેઈલ લુઈસ આઈઝેક પીટમેન એલેક્ઝાન્ડર બેલ એડિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો ગ્રહ બીજા ગ્રહો કરતા ઊંધી દિશામાં ધરીભ્રમણ કરે છે ? શુક્ર વરૂણ શનિ બુધ શુક્ર વરૂણ શનિ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) -25cm કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય ? 4.0 2.5 D -2.5 D -4.0 D 4.0 2.5 D -2.5 D -4.0 D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP