સામાન્ય વિજ્ઞાન (General Science)
સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ?

કળી ચૂનો
એમોનીયો
ફટકડી (એલમ)
ફેરિક ક્લોરાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગન પાવડર શેમાંથી બને છે ?

મીઠું, એસિડ અને ખાંડ
ચારકોલ, મીઠું અને પાવડર
સલ્ફર, ચારકોલ અને મીઠું
સલ્ફર, ચારકોલ અને પોટેશિયમ નાઈટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ચંદ્ર પર સૌપ્રથમ પગ મુકનાર અવકાશવીર નીચેના પૈકી એક હતો.

યુરી ગાગરીન
નીલ આર્મસ્ટ્રોંગ
રાકેશ શર્મા
એડવિન એલ્ડ્રિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP