ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી ? ખંભાળિયા લાલપુર ધ્રોલ પડધરી ખંભાળિયા લાલપુર ધ્રોલ પડધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ કોને મળતી આવે છે ? હનુમાનજી ઇન્દ્રદેવ શ્રીકૃષ્ણ ભગવાન શિવ હનુમાનજી ઇન્દ્રદેવ શ્રીકૃષ્ણ ભગવાન શિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.1. ખંડેરાવ ગાયકવાડ2. ગોવિંદરાવ ગાયકવાડ3. ગણપતરાવ ગાયકવાડ4. આનંદરાવ ગાયકવાડ 4,2,3,1 1,3,2,4 3,1,4,2 2,4,3,1 4,2,3,1 1,3,2,4 3,1,4,2 2,4,3,1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈની નિમણૂક નીચેનામાંથી કોના દ્વારા થઈ હતી ? વી.વી.ગીરી ઝાકીર હુસૈન સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી ઝાકીર હુસૈન સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું. એક પણ નહીં મર્દાન સારંગદેવ બૈજુ એક પણ નહીં મર્દાન સારંગદેવ બૈજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો.1. ભીમદેવ -I 2. કુમારપાળ 3. સિધ્ધરાજ 4. દુર્લભરાજ 4,1,3,2 4,3,2,1 1,3,4,2 1,3,2,4 4,1,3,2 4,3,2,1 1,3,4,2 1,3,2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP