સામાન્ય વિજ્ઞાન (General Science) ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ? એરિસ્ટોટલ પ્લેટો યુક્લીડ આર્કિમીડીઝ એરિસ્ટોટલ પ્લેટો યુક્લીડ આર્કિમીડીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) H5N1 કયા રોગનો વાયરસ છે ? સ્વાઈન ફ્લુ ચિકનગુનિયા ડેન્ગ્યુ બર્ડ ફ્લુ સ્વાઈન ફ્લુ ચિકનગુનિયા ડેન્ગ્યુ બર્ડ ફ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી સૌથી વધુ લવચીક(elastic) કોણ છે ? ગ્લાસ સ્પોન્જ સ્ટીલ રબ્બર ગ્લાસ સ્પોન્જ સ્ટીલ રબ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નદીમાંથી સમુદ્રમાં વહાણ પ્રવેશે ત્યારે ...... તે થોડું નીચું જાય છે. તે થોડું ઊંચકાય છે. તે જેમ છે તેમજ રહે છે. તેનું ઊંચકાવુ અને નીચું જવું તે બાબતે તે કયા પદાર્થમાંથી બનાવાયું છે તેના પર આધારિત છે. તે થોડું નીચું જાય છે. તે થોડું ઊંચકાય છે. તે જેમ છે તેમજ રહે છે. તેનું ઊંચકાવુ અને નીચું જવું તે બાબતે તે કયા પદાર્થમાંથી બનાવાયું છે તેના પર આધારિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં રહેલો કયો વાયુ જંતુનાશક છે ? કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન નાઈટ્રોજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન નાઈટ્રોજન ઓઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા જૂથમાં તમામ એસિડવાળા પદાર્થો છે ? લીંબુના ફૂલ, આમલી, છાશ ખાંડ, દહીં, આમલી મીઠું, ચૂનો, ટામેટું લીંબુ, ધોવાનો સોડા, સાબુ લીંબુના ફૂલ, આમલી, છાશ ખાંડ, દહીં, આમલી મીઠું, ચૂનો, ટામેટું લીંબુ, ધોવાનો સોડા, સાબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP