સામાન્ય વિજ્ઞાન (General Science) એઈડ્સ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ? એચ.આઈ.વી. એલીસા એસ.જી.પી.ટી. સી. બી. પી. એસ. એચ.આઈ.વી. એલીસા એસ.જી.પી.ટી. સી. બી. પી. એસ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમગ્ર દેશમાં, સમાજના તમામ વર્ગોના ઉમેદવારો માટે રોજગાર કચેરી કઈ સાલમાં કામ કરતી થઈ ? 1949 1951 1948 1950 1949 1951 1948 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો. ચંદ્ર શુક્ર મંગળ પ્લુટો ચંદ્ર શુક્ર મંગળ પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહારના મૂળભૂત ઘટકોને ___ કહે છે. શર્કરા પાણી પોષક ઘટકો ચયાપચય શર્કરા પાણી પોષક ઘટકો ચયાપચય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામીન ધાતુ આયન ધરાવે છે ? વિટામિન - B12 વિટામિન - A રિબોફ્લેવિન વિટામિન - B6 વિટામિન - B12 વિટામિન - A રિબોફ્લેવિન વિટામિન - B6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને શું કહેવામાં આવે છે ? પુષ્પાસન પુંકેસરચક્ર વજ્રચક્ર દલચક્ર પુષ્પાસન પુંકેસરચક્ર વજ્રચક્ર દલચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP