ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા ? ખંભાત સંજાણ ભરૂચ સુરત ખંભાત સંજાણ ભરૂચ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના સમયે કાઠીયાવાડના શાસક કોણ હતા ? વીરાવાલા કૃષ્ણકુમારસિંહજી ધર્મેન્દ્રસિંહજી ઠાકોર સાહેબ વીરાવાલા કૃષ્ણકુમારસિંહજી ધર્મેન્દ્રસિંહજી ઠાકોર સાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ? નાગભટ્ટ -I નાગભટ્ટ - II વિક્રમાદિત્ય - II મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ -I નાગભટ્ટ - II વિક્રમાદિત્ય - II મીહિરભોજ નાગભટ્ટ - II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમિયાન શાસન કરેલ હતું ? પરિહાર વંશ સોલંકી વંશ ચાલુક્ય વંશ મૈત્રક વંશ પરિહાર વંશ સોલંકી વંશ ચાલુક્ય વંશ મૈત્રક વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા ? મૈત્રક યુગ ગુપ્ત યુગ અનુમૈત્રક યુગ સોલંકી યુગ મૈત્રક યુગ ગુપ્ત યુગ અનુમૈત્રક યુગ સોલંકી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આબુમાં આદિનાથનું આરસનું દેરાસર કોણે બંધાવ્યું હતું ? યશપાલ વિમલ મંત્રી વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી યશપાલ વિમલ મંત્રી વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP