ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે ? લોથલ ધોળાવીરા વલ્લભી હડપ્પા લોથલ ધોળાવીરા વલ્લભી હડપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો કયારે ઘડાયો ? 1992 1986 1994 1982 1992 1986 1994 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. વિનોદ જોશી હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી રાજેન્દ્ર શુક્લ વિનોદ જોશી હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી ? મહાદેવભાઈ દેસાઈ જુગતરામ દવે સરોજિની નાયડુ મોહનલાલ પંડ્યા મહાદેવભાઈ દેસાઈ જુગતરામ દવે સરોજિની નાયડુ મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના દક્ષિણ અને મધ્યભાગમાં કેવી જમીન જોવા મળે છે ? રેતાળ જમીન ગોરાડુ અને કાળી જમીન બેસર અને ભાઠાની જમીન ક્ષારીય જમીન રેતાળ જમીન ગોરાડુ અને કાળી જમીન બેસર અને ભાઠાની જમીન ક્ષારીય જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ? નેમચંદ્રગણિ હેમચંદ્રસૂરી જિનેશ્વરસૂરી દેવચંદ્રસૂરી નેમચંદ્રગણિ હેમચંદ્રસૂરી જિનેશ્વરસૂરી દેવચંદ્રસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP