સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય ? નેચરોપથી હિલિયોપથી હાઈડ્રોપથી હોમિયોપથી નેચરોપથી હિલિયોપથી હાઈડ્રોપથી હોમિયોપથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ઘનમીટર = ___ 100 મીલી લીટર 1 મીલી લીટર 1 કિલોલિટર 100 કિલો લીટર 100 મીલી લીટર 1 મીલી લીટર 1 કિલોલિટર 100 કિલો લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિલિકોન શેમાંથી પ્રચૂર માત્રામાં મળી આવે છે ? મીઠું ચૂનાના પથ્થર રેતી કોલસો મીઠું ચૂનાના પથ્થર રેતી કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય દૂર સંવેદન કેન્દ્ર ભારતમાં કયા સ્થળે આવેલ છે ? દહેરાદૂન અમદાવાદ બેંગલોર ભોપાલ દહેરાદૂન અમદાવાદ બેંગલોર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માંસાહારી ખાદ્યપદાર્થમાં નીચેના પૈકી કયું પોષકતત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ? ચરબી લોહતત્વ કાર્બોદિત પદાર્થ પ્રોટીન ચરબી લોહતત્વ કાર્બોદિત પદાર્થ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? વૃક્ષ ક્ષુપ ઘાસ નીંદણ વૃક્ષ ક્ષુપ ઘાસ નીંદણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP