સામાન્ય વિજ્ઞાન (General Science) આહારના મૂળભૂત ઘટકોને ___ કહે છે. પોષક ઘટકો પાણી ચયાપચય શર્કરા પોષક ઘટકો પાણી ચયાપચય શર્કરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? સોળ ચોવીસ બાર બાવીસ સોળ ચોવીસ બાર બાવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિરીયોડીક ટેબલ - ઘટક કોષ્ટકમાં છેલ્લે 118 નો અણુ-આંક ધરાવતા રસાયણ / ઘટકનું નામ શું છે ? ટેનેસાઈન ઓગેનેસોન મોસ્કોવિયમ નિહોનિયમ ટેનેસાઈન ઓગેનેસોન મોસ્કોવિયમ નિહોનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈન્સ્યુલિનનો સ્રાવ કરતું અંગ કયું છે ? જઠર યકૃત સ્વાદુપિંડ પિત્તાશય જઠર યકૃત સ્વાદુપિંડ પિત્તાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી ઊર્ધ્વપાતી પદાર્થ ઓળખો. નવસાર કપૂર આપેલ તમામ આયોડિન નવસાર કપૂર આપેલ તમામ આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે ? શીતળા ડાયાબિટીસ પોલિયો એક પણ નહીં શીતળા ડાયાબિટીસ પોલિયો એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP