ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લાવા નૃત્ય ભારતના કયા વિસ્તારમાં થાય છે ? ત્રિપુરા ગુજરાત લક્ષદ્વીપ મહારાષ્ટ્ર ત્રિપુરા ગુજરાત લક્ષદ્વીપ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ? કૃષ્ણા સરોવર - તેલંગાણા નારાયણ સરોવર - ગુજરાત પંપા સરોવર - કર્ણાટક પુષ્કર સરોવર - રાજસ્થાન કૃષ્ણા સરોવર - તેલંગાણા નારાયણ સરોવર - ગુજરાત પંપા સરોવર - કર્ણાટક પુષ્કર સરોવર - રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મોહિની અટ્ટમ' કયા રાજ્યનું નૃત્ય છે ? તમિલનાડુ કેરળ કર્ણાટક ઓડિશા તમિલનાડુ કેરળ કર્ણાટક ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલમકારી ચિત્રકલાનો ઉદ્ભવ નીચેના પૈકી કયા થયો હતો ? મધ્ય પ્રદેશ બિહાર આંધ્ર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જાણીતા નૃત્યો અંગેનું ખોટું જોડકું પસંદ કરો. લાવણી - ઉત્તર પ્રદેશ ગરબા કે ભવાઈ - ગુજરાત ભાંગડા – પંજાબ બિહુ - આસામ લાવણી - ઉત્તર પ્રદેશ ગરબા કે ભવાઈ - ગુજરાત ભાંગડા – પંજાબ બિહુ - આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ જરદોશી કામ - ભોપાલ લાલ રંગની મીનાકારી - જયપુર ગુલાબી રંગની મીનાકારી - વારાણસી કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ જરદોશી કામ - ભોપાલ લાલ રંગની મીનાકારી - જયપુર ગુલાબી રંગની મીનાકારી - વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP