કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા આરબ દેશે સશસ્ત્ર દળોમાં મહિલાઓને સામેલ કરવાની મંજૂરી આપી ?

સાઉદી અરેબિયા
જોર્ડન
કુવૈત
ઈજિપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્ય પ્રવાસી શ્રમિકોને સ્વરોજગારીની તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી પ્રવાસ શ્રમિક ઉદ્યમિતા વિકાસ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ?

ઓડિશા
ઉત્તર પ્રદેશ
બિહાર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
વર્ષ 2015માં શરૂ કરાયેલી બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના 6 વર્ષ પૂર્ણ થયા છે, તે યોજના કયા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી ?

આપેલ તમામ
બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી
લિંગ આધારિત પસંદગી પર રોક
બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા ગ્રહ પર સ્થિત સૂર્યમંડળના સૌથી મોટો જ્વાળામુખી ઓલમ્પસ મોન્સની તસવીર જારી કરવામાં આવી ?

શનિ
ગુરુ
મંગળ
શુક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP