ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ? સૂરત કુંડ દામોદાર કુંડ ધીરજ કુંડ આત્મ કુંડ સૂરત કુંડ દામોદાર કુંડ ધીરજ કુંડ આત્મ કુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની યાદમાં ગુજરાતમાં "મીઠાનો ડુંગર" કયા શહેરમાં બનાવવામાં આવેલો છે ? પોરબંદર દાંડી બારડોલી ગાંધીનગર પોરબંદર દાંડી બારડોલી ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ? 9 જાન્યુઆરી, 1915 17 જૂન, 1917 18 ઑક્ટોબર, 1916 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 17 જૂન, 1917 18 ઑક્ટોબર, 1916 25 મે, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ સમિતિની ભલામણોને આધારે ગુજરાતે સત્તાના વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત સ્વીકાર્યો ? બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ કે.એમ. પાનીકર સમિતિ હૃદયનાથ કુંજરુ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ કે.એમ. પાનીકર સમિતિ હૃદયનાથ કુંજરુ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વોકર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે ? મહેસૂલ ખંડણી લશ્કરી ખર્ચ ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ મહેસૂલ ખંડણી લશ્કરી ખર્ચ ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ભાવ નિયમન કયા ખિલજી શાસકે કર્યું હતું ? જલાલુદ્દીન ખિલજી અલાઉદ્દીન ખિલજી બખ્તિયાર ખિલજી ખુશરો શાહ જલાલુદ્દીન ખિલજી અલાઉદ્દીન ખિલજી બખ્તિયાર ખિલજી ખુશરો શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP