સામાન્ય વિજ્ઞાન (General Science) સમતોલ આહાર એટલે... ફક્ત રક્ષણ અને નિયમન કરતો આહાર ફક્ત શક્તિ પૂરી પાડતો આહાર ફક્ત વૃદ્ધિ વિકાસ કરતો આહાર ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર ફક્ત રક્ષણ અને નિયમન કરતો આહાર ફક્ત શક્તિ પૂરી પાડતો આહાર ફક્ત વૃદ્ધિ વિકાસ કરતો આહાર ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "Coradia - ilint" કયા દેશ દ્વારા બનાવાયેલ પ્રથમ શૂન્ય ઉત્સર્જન ધરાવતી અને હાઇડ્રોજન ઈંધણ સંચાલિત ટ્રેઈન છે ? ચીન ફ્રાંસ યુ.એસ.એ. જર્મની ચીન ફ્રાંસ યુ.એસ.એ. જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુરુત્વાકર્ષણના નિયમ સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે ? ડાર્વિન ન્યુટન ગેલેલિયો આઈન્સ્ટાઈન ડાર્વિન ન્યુટન ગેલેલિયો આઈન્સ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પેન્સિલ છોલવાનો સંચો' કયા પ્રકારનું સાદું યંત્ર છે ? સ્ક્રુ ફાચર ગરગડી ઢાળ સ્ક્રુ ફાચર ગરગડી ઢાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન -સી ની ઉણપથી ___ રોગ થાય છે. રતાંધણાપણું રિકેટ્સ સ્કર્વી ચીલોસીસ રતાંધણાપણું રિકેટ્સ સ્કર્વી ચીલોસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એરોપ્લેનની શોધ કોણે કરી ? બેન્જામિન ફ્રેન્કલિન પ્રિસ્ટલી એડિસન રાઈટ બ્રધર્સ બેન્જામિન ફ્રેન્કલિન પ્રિસ્ટલી એડિસન રાઈટ બ્રધર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP