સામાન્ય વિજ્ઞાન (General Science) કોલસ્ટ્રમ એટલે... સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી પરિપક્વ લોહીની નળીમાં જામી જતો પદાર્થ ચરબીયુક્ત પદાર્થ સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી પરિપક્વ લોહીની નળીમાં જામી જતો પદાર્થ ચરબીયુક્ત પદાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે ? એક પણ નહીં પોલિયો શીતળા ડાયાબિટીસ એક પણ નહીં પોલિયો શીતળા ડાયાબિટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે ? હિમોગ્લોબીન ઇન્સ્યુલિન થાઇરોઇડ શ્વેતકણ હિમોગ્લોબીન ઇન્સ્યુલિન થાઇરોઇડ શ્વેતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની નજીકનો તારો કયો છે ? ચંદ્ર સૂર્ય ધ્રુવ ઉલ્કા ચંદ્ર સૂર્ય ધ્રુવ ઉલ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લીલા કાચમાંથી લાલ રંગનું સફરજન કેવું દેખાય ? કાળુ વાદળી લાલ પીળું કાળુ વાદળી લાલ પીળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એન્ટિબાયોટિક પેન્સિલની શોધ કોણે કરી ? રોબર્ટ કોચ એસ. વાકસ્માન લુઈ પાશ્વર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ રોબર્ટ કોચ એસ. વાકસ્માન લુઈ પાશ્વર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP