સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ જોડી સાચી છે ? વિટામીન - ડી - સુકતાન વિટામીન - કે - ઝેરોપ્થેલ્મીયા વિટામીન - એ - એનીમીયા વિટામીન - ઈ - રતાંધણાપણું વિટામીન - ડી - સુકતાન વિટામીન - કે - ઝેરોપ્થેલ્મીયા વિટામીન - એ - એનીમીયા વિટામીન - ઈ - રતાંધણાપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં લખવા માટે શાનો ઉપયોગ થાય છે ? સોડિયમ કોલસો ગ્રેફાઈટ સિલિકોન સોડિયમ કોલસો ગ્રેફાઈટ સિલિકોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે ? લોખંડ એલ્યુમિનિયમ તાંબુ સિલ્વર લોખંડ એલ્યુમિનિયમ તાંબુ સિલ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ રોકવા ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાય છે. સ્કર્વી અને રિકેટ્સ ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા ગેઈટર અને રિકેટ્સ એનીમિયા અને સ્કર્વી સ્કર્વી અને રિકેટ્સ ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા ગેઈટર અને રિકેટ્સ એનીમિયા અને સ્કર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સર્વાધિક હોય છે ? નાઈટ્રોજન ઓઝોન કાર્બન ઓક્સિજન નાઈટ્રોજન ઓઝોન કાર્બન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફ્રોઝન ફૂડ (હિમશીતીત ખાદ્યપદાર્થ) ને રૂમ ટેમ્પરેચર (સામાન્ય તાપમાન) પર લાવવાની પ્રક્રિયાને શું કહે છે ? પેશ્ચ્યુરાઈઝેશન નિર્જલીકરણ બોઈલીંગ થોઈગ (હીમદ્રવણ) પેશ્ચ્યુરાઈઝેશન નિર્જલીકરણ બોઈલીંગ થોઈગ (હીમદ્રવણ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP