સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રોટીન કયા તત્વના બનેલાં છે ? લોહતત્વ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન સલ્ફર, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન કલોરીન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન લોહતત્વ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન સલ્ફર, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન કલોરીન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) RDX નામનાં વિસ્ફોટક પદાર્થની શોધ કયા દેશના, કયા વૈજ્ઞાનિકે કરેલ હતી ? સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ ફ્રાન્સ-હેમીંગ ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ જર્મન-હેનિગે સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ ફ્રાન્સ-હેમીંગ ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ જર્મન-હેનિગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે ? મરીચિકા લૂમિંગ વિભાજન વક્રીભવન મરીચિકા લૂમિંગ વિભાજન વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયનોસોર શું છે ? અવકાશયાન એક ટાપુ પ્રાગૈતિહાસિક પ્રાણી એક રોગ અવકાશયાન એક ટાપુ પ્રાગૈતિહાસિક પ્રાણી એક રોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવ દ્વારા થાય છે ? મૂત્રાશય મૂત્રપિંડ મૂત્રવાહિનીઓ મૂત્ર માર્ગ મૂત્રાશય મૂત્રપિંડ મૂત્રવાહિનીઓ મૂત્ર માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ? પારો તાંબુ સોનુ ચાંદી પારો તાંબુ સોનુ ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP