સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રોટીનના બંધારણીય ઘટકો ___ છે. સેકેરાઈડ ફેટી એસિડ એમિનો એસિડ ખનીજક્ષાર સેકેરાઈડ ફેટી એસિડ એમિનો એસિડ ખનીજક્ષાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'સ્પુટનિક' ઉપગ્રહ કયા દેશે અવકાશમાં તરતો મુક્યો હતો ? રશિયા અમેરિકા ફ્રાંસ બ્રિટન રશિયા અમેરિકા ફ્રાંસ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સરકો શું છે ? આપેલ પૈકી કોઈ નહીં આલ્કોહોલિક એસિડ એસિટીક એસિડ પીકરીક એસિડ આપેલ પૈકી કોઈ નહીં આલ્કોહોલિક એસિડ એસિટીક એસિડ પીકરીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે ? ઘોડો ઘેટું ગાય કૂતરો ઘોડો ઘેટું ગાય કૂતરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયરસથી સંક્રમિત થયેલા શરીરના કોષો ___ નામના પ્રોટીનનું ઉત્પાદન કરે છે. Hybridona Gamma Globullin Properdin Interferon Hybridona Gamma Globullin Properdin Interferon ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘી માં તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે ? પ્રવાહી આયોડિન સોડિયમ બેન્ટોનાઈટ સોડિયમ બાયોક્રોમાઈટ સિલ્વર ક્રોમાઈટ પ્રવાહી આયોડિન સોડિયમ બેન્ટોનાઈટ સોડિયમ બાયોક્રોમાઈટ સિલ્વર ક્રોમાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP