સામાન્ય વિજ્ઞાન (General Science) એક પુસ્તક અને ચાંદીનો ચમચો એક રૂમમાં પડેલ છે. ચાંદીના ચમચાને સ્પર્શ કરવાથી તે ઠંડો લાગે છે. કારણ કે ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. તેની ભ્રામક અસર છે. તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. તેની ભ્રામક અસર છે. તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી હલકું, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે ? હાઈડ્રોજન લિથિયમ ઓક્સિજન કલોરિન હાઈડ્રોજન લિથિયમ ઓક્સિજન કલોરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. "આવર્તનિયમ"b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકે બિરૂદ પામેલાc) પ્રકાશના પ્રકીર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનારતત્વના પરમાણું કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર1) નિલ્સ બૉહર 2) ડૉ.સી. વી. રામન3) કાર્લ લિનિયસ4) મેન્ડેલીફ a-4, b-3, c-2, d-1 a-1, b-2, c-3, d-4 a-2, b-3, c-4, d-1 a-1, b-2, c-4, d-3 a-4, b-3, c-2, d-1 a-1, b-2, c-3, d-4 a-2, b-3, c-4, d-1 a-1, b-2, c-4, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિષુવવૃતીય કક્ષાએ ભ્રમણ કરતાં ઉપગ્રહોને આશરે કેટલી ઉંચાઈએ સ્થિર જોવા મળે છે ? 24000KM 35000KM 29000KM 39000KM 24000KM 35000KM 29000KM 39000KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તાપમાનમાં વધારો કરતાં પદાર્થોમાં શો ફેરફાર થાય છે ? કદ ઘટે છે કદ વધે છે વજન ઘટે છે વજન વધે છે કદ ઘટે છે કદ વધે છે વજન ઘટે છે વજન વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધેસીધુ વાયુ સ્વરુપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે ? બાષ્પીભવન ઠારણ પીગળવું ઊર્ધ્વપાતન બાષ્પીભવન ઠારણ પીગળવું ઊર્ધ્વપાતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP