સામાન્ય વિજ્ઞાન (General Science) 'લાફિંગ ગેસ' એ શું છે ? હાઈડ્રોજન પેરોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્રોમીન (Bromine) શું છે ? લાલ રંગનું પ્રવાહી છે કાળી માટીનો પ્રકાર છે રંગવગરનો ગેસ છે ખૂબ જ ઝડપથી સળગી ઉઠે તેવો ગેસ છે લાલ રંગનું પ્રવાહી છે કાળી માટીનો પ્રકાર છે રંગવગરનો ગેસ છે ખૂબ જ ઝડપથી સળગી ઉઠે તેવો ગેસ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આકાશ ભુરૂ દેખાવાનું કારણ શું છે ? વાદળા થવાથી પ્રકાશના પ્રકીર્ણનથી ઓઝોન વાયુ વધવાથી નાઇટ્રોજન વાયુથી વાદળા થવાથી પ્રકાશના પ્રકીર્ણનથી ઓઝોન વાયુ વધવાથી નાઇટ્રોજન વાયુથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુલીમીયા એટલે... સાવ ભૂખ્યા રહેવું અને ઉલ્ટીઓ કરવી સ્વેચ્છિક ભૂખમરો આપેલ પૈકી એક પણ નહીં ખૂબ ખાવું અને પછી સુઈ જવું સાવ ભૂખ્યા રહેવું અને ઉલ્ટીઓ કરવી સ્વેચ્છિક ભૂખમરો આપેલ પૈકી એક પણ નહીં ખૂબ ખાવું અને પછી સુઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે નીચેનામાંથી કઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે ? સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર ત્રણેમાંથી એકેય નહિ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર ત્રણેમાંથી એકેય નહિ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામીન ધાતુ આયન ધરાવે છે ? વિટામિન - B6 રિબોફ્લેવિન વિટામિન - A વિટામિન - B12 વિટામિન - B6 રિબોફ્લેવિન વિટામિન - A વિટામિન - B12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP