સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ રેશમને ___ પણ કહે છે. રેયોન ડેકરોન ફાઈબર ગ્લાસ નાયલોન રેયોન ડેકરોન ફાઈબર ગ્લાસ નાયલોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? નાસા ઈસરો થુંબા કેનેડી નાસા ઈસરો થુંબા કેનેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? મુખ ખોરાકની નળી નાનું આતરડું જઠર મુખ ખોરાકની નળી નાનું આતરડું જઠર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મુખ્ય વિટામિનો અને તેની ઊણપથી થતા રોગોની કઈ જોડી સાચી છે ? વિટામિન-ડી - અસ્થિ રોગ, સુકતાન વિટામીન-સી - આંખના રોગો વિટામીન-બી - રક્તસ્ત્રાવ વિટામીન-એ - કાનના રોગો વિટામિન-ડી - અસ્થિ રોગ, સુકતાન વિટામીન-સી - આંખના રોગો વિટામીન-બી - રક્તસ્ત્રાવ વિટામીન-એ - કાનના રોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોણ ચુંબકથી આકર્ષાતું નથી ? નિકલ કોપર કોબાલ્ટ ફેરસ નિકલ કોપર કોબાલ્ટ ફેરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું. આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? સ્પેન નોર્વે ઈન્ડોનેશિયા સ્વીડન સ્પેન નોર્વે ઈન્ડોનેશિયા સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP