સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે ? કાર્બન સલ્ફર અમોનિયા લોખંડ કાર્બન સલ્ફર અમોનિયા લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન ? ડી એ બી સી ડી એ બી સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેત્રમણિનું કાર્ય શું છે ? વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું. વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું. પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું. યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું. વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું. વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું. પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું. યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલ ગેસિફિકેશન (Coal Gasification) માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે ? લિગ્નાઈટ એન્થ્રેસાઈટ બિટુમિનસ પીટ લિગ્નાઈટ એન્થ્રેસાઈટ બિટુમિનસ પીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્મોકિંગ દ્વારા ખાદ્યપદાર્થોને ___ ના સંપર્કમાં રાખીને સુકવી શકાય છે. પ્રકાશ ધૂમાડો હવા પાણી પ્રકાશ ધૂમાડો હવા પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાન ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે ? 20.96% 78% 0.04% 18% 20.96% 78% 0.04% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP