સામાન્ય વિજ્ઞાન (General Science) કાર ચાલકની સલામતી માટેની "એર-બેગ" માં કયો વાયુ હોય છે ? સોડિયમ નાઈટ્રાઈટ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ એઝાઈડ સોડિયમ પેરોકસાઈડ સોડિયમ નાઈટ્રાઈટ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ એઝાઈડ સોડિયમ પેરોકસાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યકૃત અને બરોળ મોટા થવા એ કયા રોગનું લક્ષણ છે ? મેલેરિયા શરદી ન્યુમોનિયા ટાઈફોઈડ મેલેરિયા શરદી ન્યુમોનિયા ટાઈફોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે રાસાયણિક તત્ત્વ અને તેના શોધકની જોડ આપી છે તે પૈકી કઈ સાચી નથી ? સિલિકોન - જોન્સ બર્ઝેલિયસ મેંગેનીઝ - જોહન ગ્હાન ટાઈટેનિયમ - સર હમ્ફ્રી ડેવી નાઈટ્રોજન - ડેનિયલ રૂથરફોર્ડ સિલિકોન - જોન્સ બર્ઝેલિયસ મેંગેનીઝ - જોહન ગ્હાન ટાઈટેનિયમ - સર હમ્ફ્રી ડેવી નાઈટ્રોજન - ડેનિયલ રૂથરફોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે ? સિલ્વર તાંબુ એલ્યુમિનિયમ લોખંડ સિલ્વર તાંબુ એલ્યુમિનિયમ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ જોડ સાચી નથી તે જણાવો. વિટામીન - એ -રેટિનોલ નાયાસિન -નિકોટીનીક એસિડ વિટામીન - બી-12 -સાયેનોકોબાલ આમીન વિટામીન - ડી -ટોકોટ્રાઈનોલ વિટામીન - એ -રેટિનોલ નાયાસિન -નિકોટીનીક એસિડ વિટામીન - બી-12 -સાયેનોકોબાલ આમીન વિટામીન - ડી -ટોકોટ્રાઈનોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રયાન -2 ના રોવરનું નામ શું રાખવામાં આવ્યું હતું ? બાહુબલી વિક્રમ લુના પ્રજ્ઞાન બાહુબલી વિક્રમ લુના પ્રજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP