સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે વિજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે ? કાર્બનડાયોક્સાઈડ નાઈટ્રોજન અને અર્ગોનીયોન પ્રાણવાયુ હાઈડ્રોજન કાર્બનડાયોક્સાઈડ નાઈટ્રોજન અને અર્ગોનીયોન પ્રાણવાયુ હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી-1 થાયમીનની ઉણપથી કયો રોગ થાય છે ? ડાયેરિયા પેલાગ્રા સ્કર્વી બેરીબેરી ડાયેરિયા પેલાગ્રા સ્કર્વી બેરીબેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધેસીધુ વાયુ સ્વરુપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે ? પીગળવું ઠારણ ઊર્ધ્વપાતન બાષ્પીભવન પીગળવું ઠારણ ઊર્ધ્વપાતન બાષ્પીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી (શોધ-શોધક) કયું જોડકું સાચું નથી ? સિમેન્ટ - જોસેફ આસ્ફડીન ઈલેક્ટ્રિસિટી - માયકલ ફેરોડે કોમ્પ્યુટર - રોબર્ટ વિલ્હેમ ડીઝલ એન્જિન-રૂડોલ્ફ ડીઝલ સિમેન્ટ - જોસેફ આસ્ફડીન ઈલેક્ટ્રિસિટી - માયકલ ફેરોડે કોમ્પ્યુટર - રોબર્ટ વિલ્હેમ ડીઝલ એન્જિન-રૂડોલ્ફ ડીઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એટમબોમ્બના શોધક નીચે પૈકી કોણ છે ? જહોન બ્રાઉનિંગ જે.રોબટ ઓપન હૈમર પી વોન મૌસર આલ્ફ્રેડ નોબેલ જહોન બ્રાઉનિંગ જે.રોબટ ઓપન હૈમર પી વોન મૌસર આલ્ફ્રેડ નોબેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે એ સાધનનું નામ શું છે ? ઓડિયોફોન ઓપ્ટોક્રોન ગ્રામોફોન ટેલિ પ્રિન્ટર ઓડિયોફોન ઓપ્ટોક્રોન ગ્રામોફોન ટેલિ પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP