સામાન્ય વિજ્ઞાન (General Science) બ્રેડ બનાવવા માટે યીસ્ટનો ઉપયોગ થાય છે કારણ કે તે ___ ઉત્પન્ન કરે છે. ઓક્સિજન સ્યુગર બેક્ટેરિયા કાર્બન ડાયોક્સાઈડ ઓક્સિજન સ્યુગર બેક્ટેરિયા કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે ? શનિ ગુરુ શુક્ર બુધ શનિ ગુરુ શુક્ર બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા અંગમાં પથરી ન થાય ? પેન્ક્રિયાસ કિડની ગોલ બ્લેડર લીવર પેન્ક્રિયાસ કિડની ગોલ બ્લેડર લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્રોફોબીયા કઈ બાબત અંગેનો ડર છે ? ઊંચાઈ ફલો સમુદ્ર ઊંડાણો ઊંચાઈ ફલો સમુદ્ર ઊંડાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રક્તવાહિનીઓ કેટલા પ્રકારની હોય છે ? બે એક ત્રણ છ બે એક ત્રણ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણી એ વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે ? અવાહક સુવાહક અર્ધવાહક અતિવાહક અવાહક સુવાહક અર્ધવાહક અતિવાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP