કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રાઈવિંગ લાઈસન્સ / રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અંગેની સેવાઓ ડિજિટલ કરવા 'ઈ-પરિવહન વ્યવસ્થા' શરૂ કરી ? મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ કર્ણાટક રાજસ્થાન મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ કર્ણાટક રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખાતા ચાર્લ્સ ડાર્વિનના માનમાં ડાર્વિન દિવસ ક્યારે મનાવાય છે ? 12 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું કલારપટ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે ? અરુણાચલ પ્રદેશ આંદામાન-નિકોબાર ટાપુસમૂહ ઓડિશા પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ આંદામાન-નિકોબાર ટાપુસમૂહ ઓડિશા પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં UNની પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધ મુકતી સંધિ અમલી બની તે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ચીન, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ઉત્તર કોરિયા, રશિયા, પાકિસ્તાન અને ઇઝરાયેલે આ સંધિને સમર્થન આપ્યું નથી. વર્તમાનમાં આ સંધિ પર વિશ્વના 120 દેશોએ હસ્તાક્ષર કર્યા ભારતે આ સંધિનું સમર્થન કર્યું છે. આ સંધિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ વર્ષ 2017માં અપનાવી હતી. ચીન, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ઉત્તર કોરિયા, રશિયા, પાકિસ્તાન અને ઇઝરાયેલે આ સંધિને સમર્થન આપ્યું નથી. વર્તમાનમાં આ સંધિ પર વિશ્વના 120 દેશોએ હસ્તાક્ષર કર્યા ભારતે આ સંધિનું સમર્થન કર્યું છે. આ સંધિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ વર્ષ 2017માં અપનાવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસે પરેડમાં ભાગ લેનાર પ્રથમ મહિલા પાઈલટ કોણ બન્યું ? ચિત્રાસિંઘ અવની ચતુર્વેદી ભાવના કંઠ મોહનાસિંહ ચિત્રાસિંઘ અવની ચતુર્વેદી ભાવના કંઠ મોહનાસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે અરબસાગરમાં નૌસેના યુદ્ધ કવાયત PASSEX યોજી ? ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ફ્રાંસ ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP