ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની આદિજાતિમાંથી નીચેના પૈકી કઈ જાતિ મૂળ આદિજાતિ તરીકે ઓળખાતી નથી ? પઢાર ધાનક સિદી કોટવાલિયા પઢાર ધાનક સિદી કોટવાલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? પ્રેમાનંદ ભાલણ નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ ભાલણ નાકર વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પોસ્ટઓફિસ’ વાર્તાના કેન્દ્રમાં રહેલા અલીડોસાની પુત્રીનું નામ જણાવો. ફાતિમા સલમા શરીફા મરિયમ ફાતિમા સલમા શરીફા મરિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારૂ જીવન એ જ મારી વાણી' ગ્રંથના રચયિતા કોણ છે ? જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ ગાંધીજી જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ? સુરેશ દલાલ કાંતિ ભટ્ટ તારક મહેતા ભગવતીકુમાર શર્મા સુરેશ દલાલ કાંતિ ભટ્ટ તારક મહેતા ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ? ભૈયાદાદા પોસ્ટ ઓફિસ બિલીપત્ર સોનેરી પંખી ભૈયાદાદા પોસ્ટ ઓફિસ બિલીપત્ર સોનેરી પંખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP