સામાન્ય વિજ્ઞાન (General Science) યુરિયા કયા પ્રકારનું ખાતર ગણાય ? એકેય નહીં નાઈટ્રોજીનસ ખાતર પોટાશીક ખાતર ફોસ્ફેટીક ખાતર એકેય નહીં નાઈટ્રોજીનસ ખાતર પોટાશીક ખાતર ફોસ્ફેટીક ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટીયર ગેસનું રાસાયણિક નામ શું છે ? સોડિયમ ન્યુક્લિઓટાઈડલ આલ્ફા ક્લોરોઅસિટોફેનન સિલ્વર બિટાટ્રાયોમાઈડ આપેલ પૈકી એક પણ નહીં સોડિયમ ન્યુક્લિઓટાઈડલ આલ્ફા ક્લોરોઅસિટોફેનન સિલ્વર બિટાટ્રાયોમાઈડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઈટ્રોજન વાયુ આવેલો છે ? 78 75 73 71 78 75 73 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની નજીકનો તારો કયો છે ? ચંદ્ર સૂર્ય ધ્રુવ ઉલ્કા ચંદ્ર સૂર્ય ધ્રુવ ઉલ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનું ઉદગમસ્થાન શેમાંથી છે ? ચંદ્ર સૂર્ય ઉલ્કા બ્લેક હોલ ચંદ્ર સૂર્ય ઉલ્કા બ્લેક હોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોનું કામ ચકાસવા 'સિરમ ક્રીયેટીનાઈન' ટેસ્ટ કરવામાં આવે છે ? મગજ લીવર કિડની હૃદય મગજ લીવર કિડની હૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP