સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતના વાતાવરણમાં મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

ઘઉંના ખેતરો
શેરડીના ખેતરો
ફળ બગીચાઓ
ડાંગરની ક્યારીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વાયુ મંડળનો સૌથી નીચેનો ભાગ શું કહેવાય છે ?

ટ્રોપોસ્ફિયર
આયનોસ્ફિયર
સ્ટ્રેટોસ્કિયર
મેસોસ્ફિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP