સામાન્ય વિજ્ઞાન (General Science) છોડનું કયું રંગદ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે છોડને રક્ષણ આપે છે ? સાયકોકેનાઈન કલોરોફિલ ઝેન્થોફિલ કેરોટીનોઈડસ સાયકોકેનાઈન કલોરોફિલ ઝેન્થોફિલ કેરોટીનોઈડસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર ઊર્જાનું અગત્યનું દ્રવ્ય કયું છે ? બાયોગેસ સેન્દ્રીય ખાતર આપેલ તમામ ખોટા છે. જૈવભાર બાયોગેસ સેન્દ્રીય ખાતર આપેલ તમામ ખોટા છે. જૈવભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં રહેલો કયો વાયુ જંતુનાશક છે ? નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દુનિયાને સાપેક્ષવાદનો સુપ્રસિદ્ધ સિદ્ધાંત કોણે આપ્યો ? ન્યુટન આઈન્સ્ટાઈન ડાર્વિન ગેલેલિયો ન્યુટન આઈન્સ્ટાઈન ડાર્વિન ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રામ ચરબી ___ કિલો કેલરી શક્તિ આપે છે. 4 કિલો કેલરી આપેલ પૈકી એક પણ નહીં 7 કિલો કેલરી 9 કિલો કેલરી 4 કિલો કેલરી આપેલ પૈકી એક પણ નહીં 7 કિલો કેલરી 9 કિલો કેલરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આકાશગંગામાં આવેલા સફેદ અને કાળા વાયુ-વાદળોને શું કહે છે ? નિહારિકા પ્રકાશ વાદળો ઉલ્કા નક્ષત્ર નિહારિકા પ્રકાશ વાદળો ઉલ્કા નક્ષત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP